Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

પીએમ સાથે વિદેશ કોણ કોણ ગયું, જણાવવું પડશે: CIC

કેન્દ્રીય સૂચના આયોગ (CIC) ઘ્વારા વિદેશ મંત્રાલયને તે સરકારી લોકોના નામ સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો છે, જેઓ વર્ષ 2015-16 અને 2016-17 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વિદેશયાત્રા પર ગયા હતા અને જેમનો પીએમ મોદીની સુરક્ષા સાથે કોઈ જ સંબંધ નથી. ખરેખર ગયા વર્ષે ઓક્ટોબરમાં કરાબી દાસ નામના એક વ્યક્તિએ આ લોકોની લિસ્ટ માંગી હતી.

(12:00 am IST)