Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

છત્તીસગઢમાં BJP નો હુંકારઃ કોઇ સરકાર હટાવી નહી શકેઃ અમિત શાહ

એક અહેવાલ પ્રમાણે BJP અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે છત્તીસગઢમાં  BJP સરકાર મજબૂત છે.એમણે સરખામણી કરતા કહ્યું કે સરકાર અંગદનો પગ છે જેને કોઇ ઉખેડી નહી શકે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીલના નેતૃત્વમાં દેશ સુરક્ષિત બન્યો છે. અને મુખ્યમંત્રી રમણસિંહના નેતૃત્વમાં છત્તીસગઢનો વિકાસ થયો છે. સરકારે  છત્તીસગઢ ને નબળા રાજયની કક્ષામાંથી બહાર લાવેલ છે.

(12:00 am IST)