Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન જશે તેમને નવી જમીન ખરીદીમાં સ્ટેમ્પ ડ્યુટી માફની જાહેરાત

નવી દિલ્હી :મોદી સરકારના અતિ મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પોતાની જગ્યા સરકારને આપનાર વ્યક્તિ જો જમીન સંપાદન થયાના 3 વર્ષની અંદર નવી જમીન ખરીદશે તો તેમને સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવામાં આવશે

 . આ નિર્ણય 508 કિમી લંબાઈના હાઈસ્પીડ કોરીડોર માટે જમીન સંપાદન દરમિયાન આવતી મુશ્કેલી અને લોકોની નારાજગીને દૂર કરવા લેવામાં આવ્યો હતો.

(8:55 am IST)