Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ગોવા સરકારએ માતા-પિતા અને બાળકોને કહ્યું, ટિકટોક અને પબજી ડાઉનલોડ ન કરે

         ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતએ વિદ્યાર્થીઓની વચ્ચે ટિકટોક અને પબજીનો ઉપયોગ સીમીત કરવાને લઇ કદમ ઉઠાવ્યાની જાણકારીઆપી  છે.

         રાજયના શિક્ષા નિર્દેશક એ આ એપ્સને ડાઉનલોડ ન કરવાને લઇ માતા-પિતા, અભિભાવકો અને બાળકોને સરકયુલર જારી કર્યો છે. સરકયુલર મુજબ ટિકટોક અને પબજી બાળકોની સુરક્ષા માટે સમસ્યા છે.

(12:01 am IST)