Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

સરોગેસી ( ભાડાની કુખ) વિનિયમન વિધેયક લોકસભામાં ધ્વનિમતથી પસાર

     લોકસભામાં સોમવારના સરોગેસી (ભાડાની કુખ) વિનિયમન વિધેયક ધ્વનિમતથી પસાર થયું. સરોગેસીથી જોડાયેલ નિયમ નકકી કરવાનું પ્રાવધાન છે.

     વિધેયકમાં કહેવાયું લગ્નના પ વર્ષ સુધી નિઃસંતાન દંપતિ જ આ વિકલ્પ અપનાવી શકશે. અન નજીકના સંબંધી મહિલા જ સરોગેટ બની શકશે.

     આ બીલથી ધંધાદારી સરોગેસી પર પ્રતિબંધ લાગી જશે.

(12:00 am IST)