Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

HDFC AMCનું BSE પર પ૮.૦૯ ટકાના પ્રિમીયમે ૧૭૩૯ ના ભાવે શાનદાર લિસ્ટીંગઃ ઇન્વેસ્ટરો ખુશ

 મુંબઇ : એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપનીનું આજે શાનદાર લિસ્ટીંગઃ બીએસઇ ખાતે રૂ. ૧૧૦૦ ના ભાવના શેરનું પ૮.૦૯ ટકાના પ્રીમીયમે રૂ. ૧૭૩૯ ના ભાવે લીસ્ટીંગઃ એનએસઇ ખાતે પ૬.૯૩ ટકા પ્રીમીયમે રૂ. ૧૭ર૬ પર લીસ્ટીંગઃ છેલ્લો ભાવ ૧૦.૧પ કલાકે ૬પ.ર૭ ટકા વધીને રૂ. ૧૮૧૬ ઉપર પહોંચ્યો છેઃ ૭૧૪ નો વધારોઃ ઇસ્યુ પ્રાઇસ રૂ. ૧૧૦૦ હતાઃ જુલાઇની રપ થી ર૭ દરમ્યાન ઇસ્યુ ખુલ્યો હતોઃ બીએસઇ પર તે ૧૮૩ર ના ભાવ પર પહોંચ્યો હતો.

 

(11:56 am IST)