Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ફ્રાન્‍સમાં ૨ લાખથી વધુ કેસો બાદ અમેરીકા ૧.૪૭ લાખથી વધુ કેસો સાથે બીજા ક્રમે : ઈટાલીમાં પણ કોરોનાનો ફૂંફાડો યથાવત ૧.૩૨ લાખથી વધુ કેસોઃ ભારતમાં ૧૬૧૫૯ કેસો તેમજ ૨૮ મૃત્‍યુ

કોરોના કેસોમાં વધ-ઘટ યથાવત : બ્રાઝીલમાં ૭૪ હજાર, ટેકસાસમાં ૩૯ હજાર, તાઈવાન અને ઓસ્‍ટ્રેલિયામાં ૩૬ હજાર કેસો : સિંગાપોરમાં ૧૨૭૮૪ કેસો : રશિયા - ઉત્તર કોરીયા - હોંગકોંગ - ન્‍યુજર્સી - કેનેડામાં ૨ હજારથી વધુ કેસો : થાઈલેન્‍ડ - યુએઈમાં ૧ હજારથી વધુ કેસો : દક્ષિણ આફ્રિકા ૩૮૪ કેસો : ચીનમાં ૩૫૩ કેસો : ભારતમાં એકટીવ કેસો એક લાખને પાર ૧,૧૫૨૧૨ એકટીવ કેસ

ફ્રાન્‍સ         :   ૨,૦૬,૫૫૪ નવા કેસો

યુએસએ      :   ૧,૪૭,૪૨૦ નવા કેસો

ઇટાલી        :   ૧,૩૨,૨૭૪ નવા કેસો

બ્રાઝિલ       :   ૭૪,૫૨૮ નવા કેસો

ટેક્‍સાસ       :   ૩૯,૪૭૩ નવા કેસો

ઓસ્‍ટ્રેલિયા    :   ૩૬,૫૬૦ નવા કેસો

તાઈવાન      :   ૩૬,૦૧૫ નવા કેસો

જાપાન       :   ૨૦,૭૭૪ નવા કેસો

દક્ષિણ કોરિયા    :     ૧૮,૧૩૩ નવા કેસો

સ્‍પેન          :   ૧૭,૯૫૩ નવા કેસો

ભારત        :   ૧૬,૧૫૯ નવા કેસો

સિંગાપોર     :   ૧૨,૭૮૪ નવા કેસો

ન્‍યુઝીલેન્‍ડ    :   ૯,૮૦૨ નવા કેસો

સ્‍વિટ્‍ઝર્લૅન્‍ડ   :   ૭,૧૫૨ નવા કેસો

નેધરલેન્‍ડ્‍સ   :   ૬,૬૬૪ નવા કેસો

ન્‍યૂ યોર્ક      :   ૪,૦૩૮ નવા કેસો

રશિયા        :   ૨,૬૭૬ નવા કેસો

ઉત્તર કોરિયા :   ૨,૫૦૦ નવા કેસો

હોંગકોંગ      :   ૨,૨૬૮ નવા કેસો

ન્‍યુ જર્સી      :   ૨,૧૯૯ નવા કેસો

કેનેડા         :   ૨,૧૨૪ નવા કેસો

થાઈલેન્‍ડ     :   ૧,૯૧૭ નવા કેસો

યુએઈ        :   ૧,૭૩૨ નવા કેસો

સાઉદી અરેબિયા  :     ૫૬૬ નવા કેસો

દક્ષિણ આફ્રિકા    :     ૩૮૪ નવા કેસો

ચીન          :    ૩૫૩ નવા કેસો

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ૨૮ નવા મૃત્‍યુ નોંધાયા

નવા કેસો     :    ૧૬,૧૫૯ કેસો

નવા મૃત્‍યુ     :    ૨૮

સાજા થયા    :    ૧૫,૩૯૪

કુલ કોરોના કેસો   :     ૪,૩૫,૪૭,૮૦૯

એકટીવ કેસો  :    ૧,૧૫,૨૧૨

કુલ સાજા થયા    :     .................

કુલ મૃત્‍યુ      :    ..................

કોરોના ટેસ્‍ટ   :    ..................

વેક્‍સીનેશન :     ....................

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૮,૯૬,૮૨,૩૧૭ કેસો

ભારત      :     ૪,૩૫,૪૭,૮૦૯ કેસો

બ્રાઝીલ     :     ૩,૨૬,૧૦,૮૩૦ કેસો

(3:08 pm IST)