Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

પીએમ ઓલી પર વધતા રાજીનામાના દબાણ વચ્ચે નેપાલએ ઉતરાખંડની પાસે બનાવેલ બે નવી ચોકીયો હટાવી

ઉતરાખંડ-નેપાલમાં આવેલ ઝુલાઘાટના બલાઢા અને જોલજીબીના પાખૂમા હાલમાં જ બનાવવામા આવેલ અસ્થાયી ચોકીયોમાંથી બે ચોકીયોને નેપાલએ હટાવી લીધેલ છે. જો કે હજુ  પણ સીમા પર નેપાલની આઠ પોષ્ટ છે.

રાજય સરકારના અધિકારીઓએ જણાવ્યુ કે, નેપાલ પોલીસીએ ઉતરાખંડના વિથોરાગઢ  જિલ્લાના ધારચૂલા ક્ષેત્ર પાસેથી પોતાની બે ચોકીઓ હટાવી છે નેપાલના પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલીની ભારતી વિરોધી નીતી વિ:ધ્ધ હવે એમનીજ સતા:ઢ નેપાલ કોમ્યુનિષ્ટ પાર્ટીએ એમનો વિરોધ કર્યો છે.

(10:22 pm IST)