Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

આજે મોડી સાંજે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે દેશભરમાં યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને પરીક્ષાઓ લેવા મંજૂરી આપી દીધી : યુજીસીના માર્ગદર્શિકા મુજબ અંતિમ પરીક્ષાઓ ફરજિયાતરૂપે લેવાની રહેશે : વિદ્યાર્થીઓ દ્વારા તેમની પરીક્ષા પર ઉભા કરવામાં આવેલી અનેક ચિંતાઓ વચ્ચે આ નિર્ણય આવ્યો : વધતા કોરોનાવાયરસ કેસો વચ્ચે દેશભરના વિદ્યાર્થીઓ તેમની પરીક્ષા મુલતવી રાખવા કે રદ કરવાની માંગ કરી રહ્યા છે : ગયા અઠવાડિએજ કેન્દ્રિય ગૃહ મંત્રાલયે બધા રાજ્યોને કોઈ પણ પરીક્ષા ન યોજવા આદેશ કર્યો હતો

(9:16 pm IST)