Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

શેરબજારમાં તોફાની તેજીઃ નીફટી ૪ મહિનાની ટોચેઃ રૂપિયો ૭૪.૬૮

મુંબઇ : શેરબજારમાં તોફાની તેજીઃ ર.૧પ કલાકે સેન્સેકસ પ૧ર પોઇન્ટ વધીને ૩૬પ૩૪: નીફટી ૧૬૮ પોઇન્ટ વધીને ૧૦૭૭પઃ નીફટી ૪ માસની ટોચેઃ ડોલર સામે રૂપિયો ૭૪.૬૮ ઉપર છેઃ આઇટીઆઇ ૧૩૪, ત્રિવેણી ૮૭, બીડીએલ ૪૩૯, હિન્દુ કોપર ૩૭, ઓમેકસ ૯૭, મહિન્દ્રા પ૬૬, રિલાયન્સ ૧૮૪૮, એચડીએફસી બેંક ૧૧૦૬, એરટેલ પ૭૯, એડલવિસ પ૮ રિલા. પાવર ૪.પર ઉપર છે.

(4:11 pm IST)