Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ભોગીપુરમાં ૭ મુસ્લીમ પરિવારોએ હિન્દુ ધર્મ અપનાવ્યો

સોનીપતઃ ભોગીપુરમાં ૭ મુસલમાન પરિવારોએ પોતાની ઇચ્છાથી હિન્દુ ધર્મ અંગીકાર કરેલ. તેમના નામ, ગૌત્ર, હિન્દુ છે. તેમના લગ્ન અને અતિમસંસ્કાર મુસ્લીમ રીવાજ થતા હતા. તેઓ તમામ હિન્દુ તહેવારો ધામધુમથી ઉજવતા હતા. આ પરિવારોમાં પોલીસમેન પણ સામેલ છે.

(4:08 pm IST)