Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

રાજકોટમાં બે દિ'માં પાંચેક ઈંચ પાણી પડશે

૪૮ કલાક સુધી મેઘતાંડવ જારી રહેશેઃ દ્વારકાથી દીવ અને કચ્છ, મોરબી માળીયામાં ૫ ઈંચથી વધુ ખાબકશે

રાજકોટ : હવામાન ખાતાએ જણાવ્યુ છે કે સૌરાષ્ટ્ર ઉપર છવાયેલ અપરએર સાયકલોનીક સરકયુલેશનની અસરથી આગામી ૪૮ કલાક સૌરાષ્ટ્ર - કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ પડશે : ખાસ કરીને દરિયાઈપટ્ટીના દ્વારકાથી લઈ દીવ સુધી તેમજ કચ્છ અને મોરબી માળીયામાં ૫ ઈંચથી વધુ વરસાદ પડશે : ૪૮ કલાક સુધ મેઘરાજાનું જોર રહેશે : જયારે રાજકોટમાં બે દિવસમાં પાંચેક ઇંચ વરસી જશે.

(11:02 am IST)