Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

વિશ્વભરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ભારત ત્રીજા નંબરે : રશિયાથી પણ આગળ નીકળી ગયું

વિશ્વભરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ભારત ત્રીજા નંબરે :  રશિયાથી પણ આગળ નીકળી ગયું
પ્રથમ નંબરે USA 29,37,000 કેસ
બીજા નંબરે બ્રાઝીલ 15,78376 કેસ
ભારત ત્રીજા નંબરે 6,87,760 કેસ

ચોથા નમ્બરે રશિયા 6,81,251 કેસ

(8:29 am IST)