Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ઓસ્કાર વિજેતા હોલીવુડ એકટર કેવિન સ્પેસી પર યૌન શોષણનો આરોપ લગાવનાર યુવકએ કેસ પરત ખેંચ્યો

         ઓસ્કાર વિજેતા હોલીવુડ એકટર કેવિન સ્પેસી પર યૌન શોષણનો આરોપ મુકનાર પત્રકારના પુત્રએ એમના વિરૂદ્ધનો કેસ પરત ખેંચી લીધો છે.

         એમણે કેવિન પર બારની અંદર એના પેટમા હાથ નાખવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટના રેકોર્ડ મુજબ કેસને પૂર્વાગ્રહ બતાવી રદ કરવામાં આવ્યો જેને લઇ કેસ બીજી વખત દાખલ થઇ શકશે નહી.

(10:55 pm IST)