Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

જો ટેક્ષેબલ ઈન્કમ ૫ લાખથી વધુ અને ૧૦ લાખ કે તેથી ઓછી હોય તો રૂ. ૨૦૮૦ની બચત

ટેક્ષ ગણતરી    બધા આંકડા

વિગત

ગત વર્ષ

ચાલુ વર્ષ

બેઝીક પગાર + ડીએ

૭,૭૭,૨૦૦

૭,૭૭,૨૦૦

બીજા ટેક્ષ યોગ્ય ભથ્થા

૨,૨૨,૮૦૦

૨,૨૨,૮૦૦

ગ્રોસ પગાર

૧૦,૦૦,૦૦૦

૧૦,૦૦,૦૦૦

સ્ટા. ડીડકશન

૪૦,૦૦૦

૫૦,૦૦૦

સ્ટા. - ડીડ. બાદ પગાર

૯,૬૦,૦૦

૯.૫૦,૦૦૦

ઈન્કમ ટેક્ષ

૧,૦૪,૫૦૦

૧,૦૨,૫૦૦

બાદઃ ૮૭ એ હેઠળ છૂટ

 -

-

છૂટ બાદ ટેક્ષ

૧,૦૪,૫૦૦

૧,૦૨,૫૦૦

સરચાર્જ ૧૦ ટકા/૧૫/

-

-

સરચાર્જ બાદ ટેક્ષ

૧,૦૪,૫૦૦

૧,૦૨,૫૦૦

એજ્યુ. સેસ ૪ ટકા

૪૧૮૦

૪૧૦૦

કુલ ટેક્ષ, સરચાર્જ, એજ્યુ. સેસ

૧,૦૮,૬૮૦

૧,૦૬,૬૦૦

ટેક્ષ બચત

-

૨૦૮૦

(11:29 am IST)