Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ગૌરક્ષકો એ હાડકા લઇ જઇ રહેલ ટ્રક ડ્રાઇવરને કરી મારપીટઃ પોલીસએ બચાવ્યો જીવ

ભભુઆ( બિહાર ) માં પોલીસએ સમયસર પહોંચીને જાનવરોના હાડકાથી ભરેલ ટ્રક લઇ જઇ રહેલ ડ્રાઇવરને ગૌરક્ષકો દ્વારા લિચિંગ હોવાથી બચાવ્યો.

પોલીસએ કહ્યું લોકોએ ગૌમાંસ અને ગાયના ચામડા લઇ જવાનો આરોપ લગાવતા ડ્રાઇવરને મારપીટ કરી.

ટોળાએ પોલીસ કાર્યવાહી થવા પર એક અધિકારીને પણ તેમની સેવામાંથી હટાવવાની ધમકી આપી હતી. આ ટોળાનુ નેતૃત્વ કરનાર શખસની ધરપકડ કરવામાં આવી છે.

(12:00 am IST)