Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

વિજય માલ્યાની સંપતિ વેચી ૯૬૩ કરોડ વસુલી લીધાઃSBI

મુંબઇ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ દાવો કર્યો છે કે તેણે વિજય માલ્યાની સંપતિઓની હરરાજી કરી ૯૬૩ કરોડની વસુલાત કરી છેઃ બેંક હજુ વધુ સંપતિની હરરાજી કરી વધુ વસુલાત કરશેઃ બેંકના વડાએ આપી માહિતી

(3:46 pm IST)
  • કેજરીવાલ સરકારની નિમણૂકો-બદલીઓની ફાઈલ IAS અધિકારીએ ફગાવી: સુપ્રીમના ચુકાદાના બીજા દિવસે પણ રાજધાનીમાં સત્તાની સાઠમારી યથાવત્: અધિકારીએ કહ્યું 'સુપ્રીમે નોટિફિકેશન રદ્ નથી કર્યું access_time 1:33 pm IST

  • અરવલ્લી : અરવલ્લી જિલ્લાની વધુ એક નદીમાં પૂર : બાયડનું ચપલાવત ગામ સંપર્ક વિહોણું બન્યું : ધામણી નદીમાં પૂર આવતા ૩૦ વિદ્યાર્થીઓ શાળામાં ફસાયા : ચપલાવત ગામના વિદ્યાર્થીઓ નદીને બીજે પાર શાળાએ ગયા હતા : નદીમાં એકાએક પૂર આવતા ગામમાં જવાનો રસ્તો થયો બંધ access_time 7:14 pm IST

  • સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા શહેરમાંથી ગુમ થયેલ બે સગીર બાળકો અને એક યુવાન અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળી આવ્યા:મુંબઈ તરફ ફરવા જવાનું નક્કી કરી કોઇને જાણ કર્યા વગર ચાલ્યા ગયા હતા. access_time 11:24 pm IST