Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ભૂતિયા રસ્તામાં કારનો થઈ રહ્યો છે અકસ્માત: જાણો વાયરલ સત્ય

ઈટાલીના એક એનિમેશન આર્ટિસ્ટે આ વીડિયોને એડિટ કરીને તૈયાર કર્યો

થોડા કેટલાક સમયથી એક ભૂતના કારણે થતા એક્સિડેન્ટ નામે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં અનેક કારને અજાણી શક્તિ સાથે અથડતા બતાવવામાં આવી છે. પરંતુ હકીકતે આ અડિટિંગનો કમાલ છે. ઈટાલીના એક એનિમેશન આર્ટિસ્ટે આ વીડિયોને એડિટ કરીને તૈયાર કર્યો છે. જેમાં કાર સાથે અથડાતા વાહને સોફ્ટવેરની મદદથી ગાયબ કરી નાખવામાં આવ્યુ છે.

 

(12:37 pm IST)