Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

દલાઈ લામાએ લદાખમાં પોતાના 83માં જન્મદિવસે કાપી કેક

નવી દિલ્હી :ચૌદમાં દલાઈ લામા તેનજિન ગ્યાત્સો તબ્બતના રાષ્ટ્રીય અધ્યક્ષ અને આધ્યાત્મિક ધર્મ ગુરૂ છે. તેઓનો જન્મ 6 જુલાઈ 1935માં ઉતર પૂર્વી તિબેટ્ટના તાકસ્તેર વિસ્તારમાં રહેતા ઓમાન પરિવારમાં થયો હતો

  આજે દલાઈ લામા પોતાનો 83મો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે તેણે તિબ્બેટમાં પોતાના જન્મદિવસ નિમિતે કેક કાપી ઉજવણી કરી હતી. 2 વર્ષની ઉંમરે તેની ઓળખ 13માં દલાઈ લામા તરીકે થઈ હતી

(12:34 pm IST)