Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

હવે બંગાળી છોકરા પોતા લગાવે છે અને છોકરીઓ ડાન્સ બારમાં નાચે છે :મેઘાલય ગવર્નર તથાગત રોય

        
મેઘાલયના રાજયપાલ તથાગત રોયએ કહ્યું છે કે હવે બંગાળના લોકો ફર્શ સાફ કરી રહ્યા છે. અને બંગાળી છોકરીઓ બારમા ડાન્સ કરે છે. આ ઉપરાંત એમણે બંગાળમાં હિંદીની અનિવાર્યતાના વિરોધ પર કહ્યું છે કમે આની પાછળ.

(11:39 pm IST)