Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ખરાબ સડકને લઇ ઓડિશાના એમએલએ અધિકારીને કરાવી ઉઠક-બેઠકઃ વિડીયો થયો વાયરલ

         ઓડિશામાં બીજેપી ધારાસભ્ય સરોજ મેહર દ્વારા ખરાબ સડક માટે એક સરકારી અધિકારીને ૧૦૦ ઉઠક બેઠક કરવા કહ્યાનો વિડીયો વાયરલ થયો છે. થોડો સમય ઉઠક બેક કર્યા પછી જયારે અધિકારીએ માફ કરવાનો અનુરોધ કર્યો તો મેહરએ એને ધમકી આપતા કહ્યું કે આવું ન કરવા પર સ્થાનીય લોકો એમની પીટાઇ કરશે.

(11:38 pm IST)