Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

બ્રિજ પર આઇ.એસ.ની પ્રશંસામાં સંદેશ લખવા માટે માનસિક રોગીની અટકાયત કરવામા આવી

નવી મુંબઇના એક બ્રિજ નીચે થાંભલા પર આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ઓઇએસ) ની પ્રશંસામા સંદેશ લખવાના આરોપમાં પોલીસે એક માનસીક રોગીની અટકાયત કરી છે. પોલીસએ બતાવ્યું કે અપરાધિક ઘટનાઓ પર આધારિત ટીવી સિરીયલોથી પ્રભાવીત ઇથઇ શખ્સએ આ સંદેશ લખ્યો હતો.

(10:37 pm IST)