Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

મહારાષ્ટ્ર્ના કોલ્હાપુર,સાંગલી અને સતારામાં વરસાદથી વિપરીત વિદર્ભમાં હીટવેવ

નાગપુર, અકોલા, અમરાવતીમાં ગોંડીયા, ચંદરપુર, બ્રહ્મપુરીમા હિટવેવની અસર

 

મુંબઈ :દક્ષિણ પૂર્વીય અરબ સાગર પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કોલ્હાપુર, સાંગલી અને સતારામાં વરસાદ વરસી રહ્યો હોવાનું અનુમાન છે. સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં કેટલાક ઠેકાણે તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતા છે. જ્યારે વરસાદથી વિપરીત રાજ્યના વિદર્ભમાં હિટવેવ જોવા મળી રહ્યો છે. વિદર્ભના નાગપુર, અકોલા, અમરાવતીમાં ગોંડીયા, ચંદરપુર, બ્રહ્મપુરીમા હિટવેવની અસર જોવા મળી રહી છે. ઉત્તર અને ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ફૂંકાતા રાજ્યના વિસ્તારમાં હિટવેવ જોવા મળ્યો છે.

(10:33 pm IST)