Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને વિદર્ભમાં ત્રણ-ચાર દિ' હિટવેવની આગાહી

હરીયાણા, ચંદીગઢ, દિલ્‍હી, પંજાબ અને પヘમિ યુ.પી.માં તોફાની પવન સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી

ભારતીય હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૩ થી ૪ દિવસ રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને વિદર્ભમાં જોરદાર હિટવેવની શકયતા છે. જયારે હરીયાણા, ચંદીગઢ, દિલ્‍હી, પંજાબ અને પヘમિ ઉત્તરપ્રદેશમાં ધુળની આંધી અને કેટલીક જગ્‍યાઓએ ૩૦ થી ૪૦ કિમીની ઝડપે પવન  ફુંકાવાની સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે

(11:43 am IST)