Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ખેડુતોને મોદી સરકારની ભેટઃ સુગર મીલો માટે ૮પ૦૦ કરોડના બેલઆઉટ પેકેજને આપી મંજુરી

નવીદિલ્હી : ખેડુતોના દેશવ્યાપી આંદોલન વચ્ચે સરકારે એક મોટો નિર્ણય આજે જાહેર કર્યો છેઃ કેન્દ્રીય કેબિનેટે સુગર મીલો માટે ૮૫૦૦ કરોડનું બેલઆઉટ પેકેજ જાહેર કર્યુ છે. જેમાં ૪૫૦૦ કરોડ રૂપિયાની સોફટ લોન પણ સામેલ છે. જેનો ઉપયોગ ઇથેનોલ પ્રોડકશન કેપેસીટીમાં કરાશે આ ઉપરાંત ૩ મિલીયન ટન સ્ટોક સપ્લાય વધારવા પર ભાર મુકાયેલ છેઃ ઇથેનોલનો ઉપયોગ પેટ્રોલમાં કરાશે.

(4:32 pm IST)