Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ભારતીય નિકેશ અરોરા વિશ્વમાં સૌથી વધુ પગાર મેળવનાર વ્યક્તિ બન્યા

ભારતના નિકેશ અરોરા ટેક્નોલોજીની દુનિયામાં સૌથી વધુ પગાર મેળવનાર વ્યક્તિ બની ગયા છે. અગાઉ ગૂગલ સાથે જોડાયેલા નિકેશ હવે પાલો અલ્ટો નેટવર્કના નવા સીઈઓ બની ગયા છે. હવે અમેરિકામાં તેમને વાર્ષિક 12.8 કરોડ ડોલર એટલે કે 857 કરોડનું સેલેરી પેકેજ મળશે. આ પહેલા એપલના સીઈઓ ટિમ કૂક ટેકનોલોજીના ક્ષેત્રે સૌથી વધુ પગાર મેળવનારા સીઈઓ હતા.

(1:03 pm IST)