Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

આરબીઆઇની મોનેટરી પોલિસી કમિટીની મિટિંગ :વ્યાજદરના નિર્ણંય તરફ મીટ

નવી દિલ્હી ;આઇબીઆઈની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ  બીજા દિવસે ચર્ચા કરી હતી. હાલના સંકેતો પરથી જણાય છે કે, RBI ફુગાવાને અંકુશમાં લેવા માટે વ્યાજદર વધારવા ઓગસ્ટ મહિના સુધીની રાહ જોશે.

  આરબીઆઇની છ સભ્યની MPCની બેઠક કેટલીક વહીવટી જરૂરિયાતોના કારણે આ વખતે મીટિંગ ત્રણ દિવસ ચાલશે. રિઝર્વ બેન્ક બુધવાર (આજે) એ બપોરે વ્યાજદરના નિર્ણયની જાહેરાત કરશે.

(12:42 pm IST)