Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

પાયલોટની અદભુત કુનેહથી દર્દી સાથેની એર એમ્બ્યુલન્સનું મુંબઈમાં સેઇફ લેન્ડિંગ શક્ય બન્યું

નાગપુર થી હૈદરાબાદ જઈ રહેલ એક દર્દી સાથેની એર એમ્બ્યુલન્સનું વિલ ડેમેજ થતા તાત્કાલિક આ વિમાનને મુંબઈ તરફ લઈ જઈ, પાયલોટની નિપૂનતાને લીધે સેઈફ ઇમરજન્સી ઉતરાણ કરવામાં આવ્યું હતું. સદભાગ્યે કોઈપણ જાનહાનિ વિના લેન્ડિંગ કરી શકાયું હતું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિરલ ભાયાણીની પોસ્ટ સાભાર..

(10:41 pm IST)