Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ચૂંટણીઓ વચ્ચે એસબી એસપી પ્રમુખ ઓ.પી. રાજભરનું યુપી કેબિનેટમાંથી રાજીનામું

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી એસબી એસપી પ્રમુખ ઓમપ્રકાશ રાજભાએ સોમવારના જણાવ્યું કે તે રાજય કેબિનેટમાંથી રાજીનામું આપી ચુકયા છે. એમણે કહ્યું હું ૧૩ મીની રાતના જ મંત્રીપદ પરથી રાજીનામું આપ્યું હતું. જયારે એમણે કહ્યુંૈ કે આપ અમારા ચિન્હ પર લડો જો એમને કહ્યું અમે અમારા ચિન્હ પર લડશુ અને એક જ સીટ પર લડશું.

(11:32 pm IST)