Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

પાંચમા તબક્કાનુ ચિત્ર

૭૯ મહિલાઓના ભાવિ સીલ

નવી દિલ્હી, તા. ૬ : લોકસભા ચૂંટણીના  પાંચમા તબક્કામાં આજે મતદાન થયું હતું. પાંચમા તબક્કાનુ સંપૂર્ણ ચિત્ર નીચે મુજબ છે

પાંચમા તબક્કામાં રાજ્યો હતા............... સાત રાજ્યો

પાંચમા તબક્કામાં મતદાન થયું.................. ૫૧ સીટ

કુલ ઉમેદવારોના ભાવિ સીલ........................... ૬૭૪

મહિલા ઉમેદવારોના ભાવિ સલ.......................... ૭૯

કુલ પોલિંગ બુથ હતા................................ ૯૬૦૮૮

ભાજપના ઉમેદવારોના ભાવિ સીલ..................... ૪૮

કોંગ્રેસના ઉમેદવારોના ભાવિ સીલ...................... ૪૫

મહિલા ઉમેદવારોના ભાવિ સીલ......................... ૭૯

કુલ મતદારો નોંધાયા હતા.................. ૮૭૫૮૮૭૨૨

પુરૂષ મતદારો નોંધાયા હતા................ ૪૬૩૦૩૩૪૨    

(8:05 pm IST)