Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કોરોના વાયરસના મહાપ્રકોપને ધ્‍યાને લઇ મહારાષ્‍ટ્ર મંત્રાલયના બધા કર્મચારીઓ, અધિકારીઓ માટે ફેશ માસ્‍ક પહેરવો અનિવાર્ય

મુંબઇઃ આવનારા થોડા મહિનાઓ માટે મહારાષ્‍ટ્ર મંત્રાલયના બધા કર્મચારીઓ, અધિકારીઓ અને આંગતુકો માટે ફેશ માસ્‍ક પહેરવો ફરજીયાત કરી દેવામાં આવ્‍યો છે. ફેશ માસ્‍ક વગર કોઇને પણ પ્રવેશ નહીં કરવા દેવામાં આવે. કોરોનાના રોકથામને ધ્‍યાને લઇ આ નિર્ણય લેવામાં આવ્‍યો છે.

(11:16 pm IST)