Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

યુદ્ધના ધોરણે બિઝનેસ કન્ટીન્યુટી પ્લાન તૈયાર રાખવા તમામ પ્રધાનોને આદેશ : નરેન્દ્રભાઈનો ૧૦/૧૦ મુદ્દાના કાર્યક્રમ માટે સાબદા રહેવા નિર્દેશ

કોરોના વાયરસની આર્થિક અસરોને પહોંચી વળવા યુદ્ધના ધોરણે 'બિઝનેસ કન્ટીન્યુટી પ્લાન ઘડી કાઢવા' તમામ કેન્દ્રીય પ્રધાનોને નરેન્દ્રભાઈની તાકીદઃ એક વખત લોકડાઉન સમાપ્ત થાય એટલે તમામ ખાતાઓ માટે ૧૦ મહત્વના નિર્ણયો અને ૧૦ પ્રાયોરીટી એરીયા અત્યારથી ઘડી કાઢવાનો પણ નરેન્દ્રભાઈએ તેમના ૧૦/૧૦ પ્લાન હેઠળ આજની કેબીનેટ મીટીંગમાં નિર્દેશ આપ્યા છે

(5:02 pm IST)