Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

જમ્મુ કાશ્મીર નવા ૧૪ પોઝીટીવ કેસ : કુલ ૧૦૬ : ૩૩ હજારથી વધુ આઈસોલેશનમાં

જમ્મુ : કાશ્મીરમાં કોરોનાના ૧૪ નવા પોઝીટીવ કેસ આવતા કુલ કેસ ૧૦૬ થઈ ગયા છે : એક સાથે આટલા મામલા આવતા કાશ્મીરના કેટલાય વિસ્તારોને રેડ ઝોન જાહેર કરાયા છે, જેમાં ૬૦ થી વધુ ગામોનો સમાવેશ થાય છે : અધિકારીઓ મુજબ ૪ લોકો સાજા થયા છે, જયારે ૨ના મોત થયા છે : અત્યાર સુધીમાં ૩૩૫૦૩ લોકો - યાત્રિકોમાં શંકાસ્પદ લક્ષણો જણાતા આઈસોલેશનમાં રખાયા છે

 

(2:08 pm IST)