Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ગુજરાતમાં મોટી ખાનગી હોસ્પિટલોનો કબજો સરકાર લાઇ લેશે, કોરોના માટે અનામત રાખશે, મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના: ગુજરાતમાં કોરોનાએ ૧૨ મો જીવ લીધો, નવા ૧૬ કેસ, એકલા અમદાવાદમાં ૧૧ કેસ, મોટા ભાગના દિલ્હી કનેક્શન

(1:06 pm IST)