Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કાબુલ ગુરુદ્વારા ઉપર થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાની કનેક્શન ખુલ્યું : મોટા ભાગના હુમલાખોરો પાકિસ્તાની : 27 નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા હતા

કાબુલ : 25 માર્ચના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં આવેલા શીખ ગુરુદ્વારા ઉપર આતંકવાદી હુમલો થયો હતો જેણે 27 નિર્દોષ નાગરિકોનો ભોગ લીધો હતો.  જેના અનુસંધાને સરકારે મહિલાઓ તથા બાળકો સહીત 37 આતંકીઓની ધરપકડ કરી છે.જે પૈકી મોટા ભાગના પાકિસ્તાની હોવાનું ખુલ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:54 pm IST)