Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

અમેરિકાની સેનેટ દ્વારા ઐતિહાસિક 1.9 ટ્રીલીયન ડોલરનું કોરોનાવાયરસ રાહત પેકેજ અંતે સેનેટમાં પસાર થયું

અમેરિકાની સેનેટ દ્વારા ઐતિહાસિક 1.9 ટ્રીલીયન ડોલરનું કોરોનાવાયરસ રાહત પેકેજ અંતે સેનેટમાં પસાર થયું :  જેમાં વ્યક્તિદીઠ $ 1,400 ચેક, ઉનાળા દરમિયાન $ 300 / અઠવાડિયું બેરોજગાર લાભો, એક વર્ષ માટે $ 3,600 સુધીનું બાળક ભથ્થું, રાજ્ય સહાય માટે 350 બિલિયન ડોલર, ACA સબસિડી વિસ્તૃત કરવા 34 બિલિયન ડોલર અને કોરોના રસી વિતરણ માટે 14 બિલિયન ડોલરનો સમાવેશ થાય છે.

(11:18 pm IST)