Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ઉત્તરાખંડમાં રાજકીય હલચલ ? નેતૃત્વ પરિવર્તન થવાના અહેવાલો

કેન્દ્રીય નેતૃત્વએ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ડો. રમણસિંહ અને કેન્દ્રીય ભાજપ મહામંત્રી દુષ્યંત ગૌતમને દહેરાદૂન સમીક્ષા કરવા માટે મોકલ્યાના અહેવાલો : નેતૃત્વ પરિવર્તન થઇ રહ્નાના અહેવાલો મળી રહ્ના છે બપોરે ૩: ૦૦ વાગ્યે ભાજપની કોર કમિટિ સાથે આ બંને નેતાઓ મંત્રણા કરશે : ઉત્તરાખંડની વિધાનસભાને અનિડ્ઢિત કાળ માટે સ્થગિત કરવામાં આવી રહી છે

(12:13 pm IST)
  • રાજકોટ કલેકટર રેમ્યા મોહને કોરોના વેક્સીનનો આજે બીજો ડોઝ લીધો access_time 4:16 pm IST

  • સુરતમાં પ્રતિબંધિત સંગઠન સીમીના કેસમાં તમામ ૧૨૭ આરોપીઓ નિર્દોષ જાહેર : ૧૨૭માંથી ૫ આરોપીઓના મોત થઈ ચૂકયા છે : તમામ સામે અનલો-એકટીવીટી હેઠળ કેસ ચાલુ હતો : ૨૧ વર્ષ જૂના કેસમાં કોર્ટ દ્વારા આજે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે : તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે : ૨૦૦૧માં અઠવા પોલીસે કેસ નોંધ્યો હતો access_time 1:13 pm IST

  • યોગી આદિત્યનાથ સરકાર દુનિયાભરના રામ ભક્તોને એક અનોખી ભેટ આપવા જઈ રહી છે. રામાયણ ના વૈશ્વિક એનસાયકલોપેડિયાની પ્રથમ આવૃત્તિ પ્રકાશન માટે તૈયાર થઈ ગઈ છે. સીએમ યોગી આદિત્યનાથ, જાનકી નવમીના અવસરે આ ઐતિહાસિક આવૃત્તિનું વિમોચન કરશે. access_time 11:11 pm IST