Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

કચ્છમાં ડબલ મર્ડર, સગીરા અને પ્રૌઢની લાશ મળી : અયોધ્યા કેસમાં ચુકાદો અનામત રખાયો : કોડીનારમાં સગીરાની ક્રૂર હત્યાના બનાવમાં વિજય પુરોહિતની જમીન અરજી રદ્દ : કચ્છમાં રાત આખી એફોર્સના હેલિકોપટરો ઉડયા : રાજકોટમાં સ્વાઈન ફ્લૂએ વધુ ૩ જીવ લીધા : જસદણમાં લાખોની ચોરી....

(1:01 pm IST)