Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

આઉટડોર ગેમ્‍સ રમવાને બદલે ૯૩ ટકા બાળકો મોબાઇલ ગેમ રમવાનું પસંદ કરે છે !

બાળકોમાં મોબાઇલનું વધતું વળગણ ચિંતાજનક : ૫૪ ટકા કેસમાં માતા જવાબદાર : કામમાં બાળકો દખલ ન પહોંચાડે એટલા માટે માતાઓ હાથમાં મોબાઇલ પકડાવી દે છે

નવી દિલ્‍હી,તા. ૬ : બાળકોમાં મોબાઇલનું વધતુ જતુ વળગણ ચિંતાજનક બાબત બનતી જાય છે. આજકાલના બાળકોને મોબાઇલ ફોનની વ્‍યસની થઇ ગયા છે. બાળકોને મોબાઇલનું એટલું બધું ઘેલુ લાગ્‍યું છે કે, સેલફોન વગર પોતાનું જીવન ચલાવી શકતા નથી. અને મોબાઇલ ફોન વિના રોજિંદુ જીવન જીવવામાં પણ તેઓ મુશ્‍કેલી અનુભવતા હોવાનું હોય એવું તેમને લાગે છે. એક સર્વેમાં જાણવા મળ્‍યું છે કે ઓછામાં ઓછા ૯૩% બાળકો મોબાઇલ ગેમ રમવાનું પસંદ કરે છે અને તેઓ આઉટ

ચિંતાજનક વલણ

* ૯૩% બાળકો આઉટડોર રમતો મોબાઇલ ગેમ્‍સ રમવાનું

  પસંદ કરે છે.

* ૭૮% મોબાઇલ સ્‍ક્રીન જોતી વખતે ખાવાની ટેવ પડે છે.

* ૭૭% બાળકો શાળાએથી ઘરે પાછા ફરતાની સાથે જ

  મોબાઇલ ફોનની માંગ કરે છે.

* ૮૩% બાળકો મોબાઇલ સ્‍ક્રીન જોવાને કારણે આંખ

  સંબંધિત સમસ્‍યાઓથી પીડાય છે.

* ૬૭% બાળકો મોબાઇલના વ્‍યસનને કારણે સમાજમાં

                     અસામાન્‍ય રીતે વર્તન કરે છે.

(10:25 am IST)