Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

આજે સવાર સુધીમાં કેરળમાં ૫૬૦૦ અને મહારાષ્ટ્રમાં ૨૬૦૦ કોરોના કેસ નોંધાયા : સૌથી વધુ પુણેમાં ૪૪૮, મુંબઈ ૪૧૫ અને બેંગ્લોરમાં ૨૧૭ નવા કોરોના કેસ થયા

આજે સવાર સુધીમાં કેરળમાં ૫૬૦૦ અને મહારાષ્ટ્રમાં ૨૬૦૦ કોરોના કેસ નોંધાયા : સૌથી વધુ પુણેમાં ૪૪૮, મુંબઈ ૪૧૫ અને બેંગ્લોરમાં ૨૧૭ નવા કોરોના કેસ થયા

કેરળ        :    ૫,૬૧૦

મહારાષ્ટ્ર    :    ૨,૬૨૮

તામિલનાડુ :    ૪૮૯

પુણે         :    ૪૪૮

કર્ણાટક      :    ૪૨૦

મુંબઈ       :    ૪૧૫

છત્તીસગઢ  :    ૩૩૬

ગુજરાત     :    ૨૬૭

ઉત્તરપ્રદેશ  :    ૨૩૯

બેંગ્લોર      :    ૨૧૭

પંજાબ      :    ૨૦૫

પ. બંગાળ  :    ૧૯૪

તેલંગણા    :    ૧૬૯

મધ્યપ્રદેશ  :    ૧૬૨

ચેન્નાઈ      :    ૧૫૮

દિલ્હી       :    ૧૫૪

રાજસ્થાન   :    ૧૧૬

ઓડીશા     :    ૯૭

આંધ્રપ્રદેશ  :    ૯૭

બિહાર       :    ૯૦

હરિયાણા    :    ૮૫

હિમાચલ પ્રદેશ  :        ૭૧

જમ્મુ કાશ્મીર    :        ૬૬

ગોવા       :    ૫૬

પુડ્ડુચેરી      :    ૫૦

કોલકતા     :    ૪૯

ઉત્તરાખંડ    :    ૪૭

અમદાવાદ  :    ૪૪

ઝારખંડ     :    ૪૧

ભોપાલ     :    ૩૪

ઈન્દોર      :    ૨૮

ચંદીગઢ     :    ૨૪

લખનૌ      :    ૨૨

જયપુર      :    ૧૭

ન્યુઝ ફર્સ્ટ

 

અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં સવા લાખથી વધુ કોરોના કેસ નોંધાયા

નવા મૃત્યુ ૩૫૦૦, જ્યારે હોસ્પિટલમાં ૮૬ હજાર લોકો સારવાર લઇ રહ્યા છે, ૧૭ હજાર થી વધુ લોકો આઈસીયુમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે

ઇંગ્લેન્ડમાં સતત ૨૦ હજારની નીચે કેસો છે, આઈસીયુમાં ૩૫૦૦ અને નવા મૃત્યુ એક હજાર નોંધાયા છે

બ્રાઝિલ, સ્પેન, ઇંગ્લેન્ડ, રશિયા, ઇટલી, જર્મની જેવા દેશોમાં છેલ્લા ૨૪ કલાકમાં સતત ૧૦ થી ૫૬ હજાર સુધી કોરોનાના નવા કેસ નોંધાયા છે

અમેરીકા       :     ૧,૩૧,૧૪૬ નવા કેસો

બ્રાઝિલ        :     ૫૬,૫૪૯ નવા કેસો

સ્પેન           :     ૨૮,૫૬૫ નવા કેસો

ઈંગ્લેન્ડ        :     ૧૯,૧૧૪ નવા કેસો

રશિયા         :     ૧૬,૬૮૮ નવા કેસો

ઈટલી         :     ૧૪,૨૧૮ નવા કેસો

જર્મની         :     ૧૨,૮૧૧ નવા કેસો

ભારત         :     ૧૧,૭૧૩ નવા કેસો

કેનેડા          :     ૪,૦૨૨ નવા કેસો

યુએઈ         :     ૩,૨૫૧ નવા કેસો

બેલ્જીયમ      :     ૨,૪૫૨ નવા કેસો

જાપાન        :     ૨,૬૧૯ નવા કેસો

સાઉથ કોરીટા  :     ૩૯૩ નવા કેસો

સાઉદી અરેબીયા     :   ૩૨૭ નવા કેસો

હોંગકોંગ       :     ૩૭ નવા કેસો

ચીન           :     ૧૨ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :     ૬ નવા કેસ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ હજાર નવા કેસો અને મૃત્યુ ૧૦૦થી પણ નીચે, ૯૫ નોંધાયા છે, જ્યારે ૧૪ હજારથી વધુ સાજા થયા છે

નવા કેસો      :     ૧૧,૭૧૩

નવા મૃત્યુ     :     ૯૫

સાજા થયા     :     ૧૪,૪૮૮

કુલ કોરોના કેસો     :   ૧,૦૮,૧૪,૩૦૪

એકટીવ કેસો   :     ૧,૪૮,૫૯૦

કુલ સાજા થયા      :   ૧,૦૫,૧૦,૭૯૬

કુલ મૃત્યુ       :     ૧,૫૪,૯૧૮

કુલ વેકસીનેશન     :   ૫૪,૧૬,૮૪૯

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૭,૪૦૭૯૪

કુલ ટેસ્ટ       :     ૨૦,૦૬,૭૨,૫૮૯

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા       :     ૨,૭૪,૦૭,૩૨૪ કેસો

ભારત         :     ૧,૦૮,૧૪,૩૦૪  કેસો

બ્રાઝીલ        :     ૯૪,૪૯,૦૮૮ કેસો

યુએસએમાં ૨૪ કલાકમાં

નવા કેસ      :     ૧,૩૧,૧૪૬

પોઝીટીવીટી રેટ     :   ૭%

હોસ્પિટલમાં    :     ૮૬,૩૭૩

આઈસીયુમાં   :     ૧૭,૨૮૪

નવા મૃત્યુ     :     ૩,૫૪૩

યુએસએમાં વેકસીનેશન

પેલો ડોઝ      :     ૩૦.૪ મિલિયન

બીજો ડોઝ     :     ૮.૧ મિલિયન

યુકેમાં ૨૪ કલાકમાં

નવા કેસ      :     ૧૯,૧૧૪

હોસ્પિટલમાં    :     ૨૮,૩૭૬

આઈસીયુમાં   :     ૩,૫૧૪

નવા મૃત્યુ     :     ૧,૦૧૪

યુકેમાં વેકિસનેશન

પેલો ડોઝ      :     ૧૧ મિલિયન

બીજો ડોઝ     :     ૫,૦૬,૦૦૦

ન્યુઝ ફર્સ્ટ

(12:51 pm IST)