Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

પાકિસ્તાનમાં પ્રચંડ વિસ્ફોટો: ૨ મૃત્યુ: ૨૮ ઘાયલ

બ્લુચિસ્તાન પ્રાંતમાં ક્વોટા અને સીબીમાં અલગ અલગ વિસ્ફોટોમાં બે નાં મોત

પાકિસ્તાનના બ્લુચિસ્તાન પ્રાંતમાં ક્વોટા અને સીબીમાં અલગ અલગ વિસ્ફોટોમાં બે નાં મોત નીપજ્યાં છે, ૨૮ લોકો ઘાયલ થયા છે.  ઘણા સિરિયસ છે. ક્વેટા અને સિબીમાં 'કાશ્મીર ડે' નિમિત્તે રેલીઓ કરવામાં આવી છે.

(12:00 am IST)