Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

દિલ્હી જેએનયુનો કન્હૈયા રાજકોટ આવે છે? જીજ્ઞેશ- કન્હૈયા - હાર્દિક પટેલ સાથે રાજકોટ ખાતે મોટી સભા યોજશે? ગુજરાતમાં નવા પક્ષની હિલચાલ

દરમિયાન મળતા હેવાલો મુજબ દિલ્હી જેએનયુના વિવાદાસ્પદ યુવા નેતા કન્હૈયા અને જીજ્ઞેશ મેવાણી તથા હાર્દિક પટેલ સાથે મળી રાજકોટમાં મોટાપાયે જાહેર સભા યોજી રહ્યાના હેવાલો મળે છે : આજે મોડી રાત સુધીમાં મીટીંગ યોજાઈ રહ્યાનું જાણવા મળે છે : હાર્દિક પટેલ રાજકોટ અગ્રણીઓના સતત સંપર્કમાં હોવાનું જાણવા મળે છે : અગ્રણી પાટીદાર નેતાઓ સાથે સંપર્ક ચાલુ હોવાનંુ જાણવા મળે છે : દરમિયાન કેટલાક વર્તુળોમાં પાટીદારોનો નવો પક્ષ રચાઈ રહ્યાની જોરદાર હવા છે, એવુ મનાય છે કે ભૂતકાળમાં પાટીદારોના પક્ષો થયા હતા અને ભાજપને લાભ મળેલ તેવું કંઈક ફરી રંધાઈ રહ્યું છે

(3:47 pm IST)