Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ધમકીથી પરેશાન ઇમરાનખાનની પૂર્વ પત્ની રેહમખાને પાકિસ્તાન છોડ્યું

 

કરાચી :પૂર્વ ટીવી એન્કર અને પાકિસ્તાન તહરીક --ઇન્સાફ પાર્ટીના પ્રમુખ ઇમરાનખાનની પૂર્વ પત્ની રેહમખાને અજાણ્યા લોકોથી પોતાના જીવને જોખમ હોવાનું કહીને પાકિસ્તાન છોડી દીધું છે રહેમખાનના સ્ટાફને પણ ધમકીઓ મળતી હતી

(11:21 pm IST)