Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

માલદીવના પ્રથમ રાષ્ટ્રપતિની હાકલ જજો - પૂર્વ પ્રમુખને છોડાવવા માટે ભારત તેના રાજદૂત સાથે લશ્કર મોકલે : અમેરીકાને પણ નાણા વહેવાર થંભાવી દેવા અપીલ

માલદિવમાં સંસદ - બંધારણ - સુપ્રિમ કોર્ટને બરતરફ કરી દેવાતા અને સુપ્રિમના બે જજો જેલમાં ધકેલી દેવાતા ભારત આ ન્યાયાધીશોને તથા પૂર્વ રાષ્ટ્રપતિ ગયુમ અને રાજકીય નેતાઓને છોડાવવા તેના રાજદ્વારી સાથે લશ્કર મોકલવા હાકલઃ માલદીવના શાસક નેતાઓના અમેરીકી બેન્કો દ્વારા થતા તમામ નાણાકીય વહેવાર થંભાવી દેવાની પણ હાકલ : માલદીવના સહુ પ્રથમ લોકશાહી ઢબે ચૂંટાયેલા અને ન્યુઝવીક દ્વારા જાહેર થયેલ વિશ્વના શ્રેષ્ઠ ૧૦ નેતાઓ માહેના ગણાતા મોહમ્મદ નસીદે કરેલો જાહેર અનુરોધ કર્યો

(3:54 pm IST)