Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

પંજાબના ડેરાબાબા નાનકમાં ભારે હિંસા : આગજની : દારૂના અડ્ડાઓ ફૂંકી માર્યા

પંજાબના ગુરૂદાસપુરમાં જબ્બર હિંસા ફેલાયાના અહેવાલ મળે છે : શરાબના કોન્ટ્રાકટ સાથે જોડાયેલા લોકોએ બાઈક ઉપર સવાર બે શખ્સોને દારૂની ચોરીમાં સામેલ માલૂમ પડતા તેની સ્કુટી સાથે ટક્કર મારી બંનેના મોત નિપજાવતા આ ઘટના પછી લોકોના ટોળાઓએ ડેરા બાબા નાનક વિસ્તારમાં આવેલ દારૂના અડ્ડાઓને આગને હવાલે કરી દીધા છે અનેક વાહનો સળગાવી દીધા : અનેકની પીટાઈ - ધોલાઈ થઈ છે : છેલ્લા અહેવાલો મુજબ ડેરા બાબા નાનક વિસ્તારમાં ભારે હિંસા ભડકી ઉઠી : પોલીસે મોટી સંખ્યામાં સુરક્ષા દળો ખડકી દીધા છે પરંતુ સ્થિતિ હજુ કાબુમાં નથી આવી

(3:39 pm IST)