Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

રાંચીમાં ઝારખંડના મુખ્યમંત્રીના કાફલા ઉપર હુમલાના બનાવમાં ૩૦ની ધરપકડ

રાંચીમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના કાફલા ઉપર હુમલો થયો તે મામલામાં ૩૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહ્યાનું એએસપી સુરેન્દ્રકુમારે જણાવ્યું છે.

(12:00 am IST)