Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

હિમાચલ પ્રદેશમાં કાંટાની ટક્કર:દર પાંચ વર્ષે બદલાઈ છે સરકાર : પંજો મજબૂત : ઇન્ડિયા ટુડેનો એક્ઝિટ પોલ

ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને 24-30 અને કોંગ્રેસને 30-40 બેઠકો મળી શકે

નવી દિલ્હી :  હિમાચલ પ્રદેશમાં 68 બેઠકોમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને 24-30 અને કોંગ્રેસને 30-40 બેઠકો મળી રહી છે એટલે હિમાચલ પ્રદેશમાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જાય છે જેના પગલે આ વખતે કોંગ્રેસ સત્તામાં આવી શકે છે.

 

(9:05 pm IST)