Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

અમદાવાદમાં ભૂપેન્‍દ્રભાઇ પટેલે મતદાન કર્યું

અમદાવાદમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે બુથ ૯૫, શિલાજ, અનુપમ સ્‍કૂલ અમદાવાદ ખાતે મતદાન કર્યું હતું.

(12:47 pm IST)