Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ગયા વર્ષે હ્યુસ્ટનમાં ફરજ દરમિયાન હત્યા થયેલ

અમેરિકી સેનેટ શીખ પોલીસ અધિકારી ધાણકીવાલના નામે પોસ્ટ ઓફીસ રાખવા મંજુરી આપી

વોશીંગ્ટન તા. પ : અમેરિકી સેનેટે ભારતીય મુળના શીખ પોલીસ અધિકારી સંદીપસિંહ ધાણીવાલને હ્યુસ્ટન પોસ્ટ ઓફીસનું નામકરણ કરવા મંજુરી આપી છે. અગાઉ કોંગ્રેસના નિચલા સદનની પ્રતિનિધી સભાએ હ્યુસ્ટનના એડીકસ હાવેલ રોડ સ્થિત પોસ્ટ ઓફીસનું નામ ''ડેપ્યુટી સાંદીપસિંહ ધાણીવાલ પોસ્ટ ઓફીસ બીલ્ડીંગ'' રાખવા મંજુરી આપી દીધી છે. ગત વર્ષે વાહનોની તપાસ દરમિયાન કાર રોકડા બદલ ધાણીવાલની ગોળી મારી હત્યા કરાયેલ હવે આ નામકરણ માટે વ્હાઇટ હાઉસ ટ્રમ્પની સહી માટે મોકલાશે.

(3:16 pm IST)