Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

૨૫ ડિસેમ્બરે ભારતમાં રસીકરણનો પ્રારંભ થઈ જશે : મોદી સરકાર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ

૨૫ ડિસેમ્બરે અટલ બિહારી વાજપાયીના જન્મદિવસે ભારતમાં પ્રથમ કોરોના વેક્સીન મૂકી દેવામાં આવશે : મોદી સરકારની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલુ : કેન્દ્ર સરકાર હાલમાં રાજય સરકારોની સાથે મળી વેક્સીન ડિસ્ટ્રીબ્યુશનની એક મજબૂત ચેઈન આખા દેશમાં સર્જી રહેલ છે : દેશમાં તમામ લોકોને આવરી લેવા માટે કેન્દ્ર સરકારે એક ખાસ સોફટવેર પણ તૈયાર કરેલ છે : જે લગભગ ચૂંટણીપંચ માટે બનાવવામાં આવેલ સોફટવેર જેવું જ નેટવર્ક ધરાવે છે : પ્રત્યેક નાગરીકને તેમાં આવરી લેવાશે : વધુ વિગતો આવી રહી છે. (ન્યુઝ ફર્સ્ટ)

 

(11:33 am IST)